NHS BNSSG ICB

નિરીક્ષક તરીકે જાહેરમાં મીટીંગમાં હાજરી આપવાની માહિતી

આ દસ્તાવેજ તમને અમારી એક સમિતિની જાહેરમાં મીટિંગમાં હાજરી આપવા વિશે કેટલીક મદદરૂપ માહિતી આપે છે. તેને પ્રોફેશનલ મીટિંગના સરળ સંચાલનને ટેકો આપવા માટે વિકસાવવામાં આવી છે.

જાહેરમાં મીટિંગ એ છે કે જ્યાં જાહેર સભ્યો સમિતિ અથવા બોર્ડની ઔપચારિક મીટિંગનું અવલોકન કરવા હાજરી આપી શકે છે. જો કે, નિરીક્ષકોને ચર્ચામાં જોડાવાની પરવાનગી નથી.

આ વિભાગમાં પૃષ્ઠો: